મીખાહ 1:3 - પવિત્ર બાઈબલ3 જુઓ, યહોવા આવે છે! તે પોતાનું સ્વર્ગનું રાજ્યાસન છોડીને પૃથ્વી પર આવે છે અને પર્વતોના શિખરો ઉપર ચાલે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે, જુઓ, યહોવા પોતાના સ્થાનમાંથી નીકળી આવે છે, ને તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુ પોતાના પવિત્રસ્થાનમાંથી આવે છે. તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિચરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જુઓ, યહોવાહ પોતાના સ્થાનમાંથી આવે છે; તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલે છે. Viz kapitola |