Online Bible

- Reklamy -




માથ્થી 7:3 - પવિત્ર બાઈબલ

3 “જો તારી આંખમાં ભારોટિયો હોય તે તું જોઈ નથી શકતો તો તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતાં તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તું તારા ભાઈની આંખમાં તણખલું જુએ છે અને તારી પોતાની જ આંખમાં પડેલો લાકડાનો ભારટિયો કેમ જોતો નથી?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી?

Viz kapitola kopírovat




માથ્થી 7:3

Následuj nás:

Reklamy


Reklamy