Online Bible

- Reklamy -




માથ્થી 6:31 - પવિત્ર બાઈબલ

31 “તેથી તમે ચિંતા રાખશો નહિ અને કહેશો નહિ, ‘અમે શું ખાઈશું?’ ‘અમે શું પીશું?’ અથવા ‘અમે શું પહેરીશું?’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 માટે અમે ‍શું ખાઈએ, અથવા શું પીએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 તેથી ’મને ખાવાપીવાનું અને પહેરવાનું ક્યાંથી મળશે?’ એમ કહીને ચિંતા કરશો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.

Viz kapitola kopírovat




માથ્થી 6:31

Následuj nás:

Reklamy


Reklamy