Online Bible

- Reklamy -




માથ્થી 6:28 - પવિત્ર બાઈબલ

28 “અને તમે તમારાં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? ખેતરનાં ફૂલોને નિહાળો, તેઓ કેવાં ખીલે છે, તેઓ તેના માટે મહેનત કરતાં નથી કે પોતાને માટે વસ્ત્રો પણ બનાવતાં નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને વસ્‍ત્રો સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે! તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતાં પણ નથી!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 વળી, તમે વસ્ત્રોની ચિંતા કેમ કરો છો? વનવડાનાં ફૂલો કેવાં ખીલે છે તે જુઓ! તેઓ શ્રમ કરતાં નથી કે પોતાને માટે કપડાં સીવતાં નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી.

Viz kapitola kopírovat




માથ્થી 6:28

Následuj nás:

Reklamy


Reklamy