માથ્થી 6:15 - પવિત્ર બાઈબલ15 પરંતુ જો તું તારું ખરાબ કરનારને માફ નહિ કરે તો આકાશનો પિતા તને પણ માફ નહિ કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પણ જો તમે બીજાઓના અપરાધ માફ નહિ કરો, તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા પણ તમને માફ નહિ કરે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે. Viz kapitola |