માથ્થી 5:38 - પવિત્ર બાઈબલ38 “તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 ‘આંખને બદલે આંખ, ને દાંતને બદલે દાંત’ એમ કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. Viz kapitola |