માથ્થી 5:27 - પવિત્ર બાઈબલ27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ‘વ્યભિચાર ન કર’ એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’વ્યભિચાર ન કર.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. Viz kapitola |