Online Bible

- Reklamy -




માથ્થી 4:25 - પવિત્ર બાઈબલ

25 આથી ગાલીલથી તથા દશનગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને ગાલીલથી તથા દશનગરથી તથા યરુશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 ગાલીલ દેશમાંથી, દસનગરના દેશમાંથી તથા યરુશાલેમ, યહૂદિયા અને યર્દન નદીની સામે કિનારે આવેલા દેશમાંથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ જવા લાગ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.

Viz kapitola kopírovat




માથ્થી 4:25

Následuj nás:

Reklamy


Reklamy