માથ્થી 3:5 - પવિત્ર બાઈબલ5 યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી, યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યારે યરુશાલેમના તથા યહૂદિયાના તથા યર્દનના આખા પ્રદેશના લોકો તેની પાસે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 લોકો યરુશાલેમથી, યહૂદિયાના સમગ્ર દેશમાંથી અને યર્દન નદીની આસાપાસના બધા દેશમાંથી તેની પાસે આવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા. Viz kapitola |