માથ્થી 3:14 - પવિત્ર બાઈબલ14 પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો. યોહાને કહ્યું કે, “તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ યોહાને તેમને વારતાં કહ્યું, “તમારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તમે મારી પાસે આવો છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પણ યોહાને તેમને રોકવાનો યત્ન કર્યો અને કહ્યું, મારે તમારા દ્વારા બાપ્તિસ્મા લેવું જોઈએ; તો પછી તમે મારી પાસે કેમ આવો છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?” Viz kapitola |