માથ્થી 28:13 - પવિત્ર બાઈબલ13 તેઓએ સૈનિકોને કહ્યું, “લોકોને જઈને કહો કે અમે ઊંઘતા હતા ત્યારે ઈસુના શિષ્યો રાત્રે આવી ઈસુના શબને ચોરીને જતા રહ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 સમજાવ્યું, “તમે એમ કહો કે, અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 અને કહ્યું, લોકોને તમારે આ પ્રમાણે કહેવું, ’અમે રાત્રે ઊંઘતા હતા ત્યારે તેમના શિષ્યો આવ્યા અને તેમનું શબ ઉઠાવી ગયા છે.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમે એમ કહો કે, “અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’” Viz kapitola |