માથ્થી 28:12 - પવિત્ર બાઈબલ12 યહૂદિ આગેવાનો તથા વડીલોએ એકઠા મળી એક યોજના બનાવી. અને સૈનિકોને મોટી લાંચ આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યારે તેઓએ તથા વડીલોએ એકત્ર થઈને મસલત કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 મુખ્ય યજ્ઞકારો તેમ જ આગેવાનો સાથે એકત્ર થયા અને તેમણે મસલત કરી. તેમણે સૈનિકોને ઘણી મોટી લાંચ આપી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે, Viz kapitola |