Online Bible

- Reklamy -




માથ્થી 28:11 - પવિત્ર બાઈબલ

11 સ્ત્રીઓ શિષ્યોને માહિતી આપવા જતી હતી ત્યારે કબરની ચોકી કરનારા સૈનિકોએ શહેરમાં મુખ્ય યાજકો પાસે જઈને જે કાંઈ બન્યું હતું તે બધું જે તેમને કહ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તેઓ જતી હતી, એટલામાં જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે બધું મુખ્ય યાજકોને કહી દીધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 જ્યારે સ્ત્રીઓ પાછી ઈ ત્યારે કબરની ચોકી કરનાર કેટલાક સૈનિકો શહેરમાં ગયા અને જે કંઈ બન્યું હતું તેથી મુખ્ય યજ્ઞકારોને વાકેફ કર્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું.

Viz kapitola kopírovat




માથ્થી 28:11

Následuj nás:

Reklamy


Reklamy