માથ્થી 27:8 - પવિત્ર બાઈબલ8 તેના કારણે હજુ પણ તે લોહીના ખેતર તરીકે ઓળખાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર કહેવાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેથી આજ સુધી તે ખેતરને હાકેલદામા એટલે, લોહીનું ખેતર કહેવામાં આવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે. Viz kapitola |