Online Bible

- Reklamy -




માથ્થી 27:41 - પવિત્ર બાઈબલ

41 મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો યહૂદિ આગેવાનો પણ ત્યાં હતા. આ માણસો પણ બીજા લોકોની જેમ ઈસુની મશ્કરી કરતાં હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અને તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્‍ત્રીઓ તથા વડીલો સહિત મશ્કરી કરતાં કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

41 તે જ પ્રમાણે મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને આગેવાનોએ તેમની મશ્કરી કરીને કહ્યું,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,

Viz kapitola kopírovat




માથ્થી 27:41

Následuj nás:

Reklamy


Reklamy