Online Bible

- Reklamy -




માથ્થી 27:21 - પવિત્ર બાઈબલ

21 પિલાતે કહ્યું, “મારી પાસે બરબ્બાસ અને ઈસુ છે. મારી પાસેથી આ બેમાંથી તમારા માટે કોને મુક્ત કરાવવા ઈચ્છો છો?” લોકોએ ઉત્તર આપ્યો, “બરબ્બાસને!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ હાકેમે તેઓને ઉત્તર આપ્યો, “તે બેમાંથી હું તમારે માટે કોને છોડી દઉં, એ વિષે તમારી શી મરજી છે? અને તેઓએ કહ્યું, “બારાબાસને.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 આ બેમાંથી તમારે માટે હું કોને મુક્ત કરું? તમારી શી ઇચ્છા છે? તેઓ બધા બોલી ઊઠયા, બારાબાસને!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’

Viz kapitola kopírovat




માથ્થી 27:21

Následuj nás:

Reklamy


Reklamy