Online Bible

- Reklamy -




માથ્થી 26:8 - પવિત્ર બાઈબલ

8 શિષ્યોએ આ જોયું અને તેઓ તે સ્ત્રી પર ગુસ્સે થયા. તે શિષ્યોએ પૂછયું, “આ અત્તરનો બગાડ શા માટે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું, “એ નુકસાન શા માટે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 તે જોઈને શિષ્યો ખૂબ ગુસ્સે થયા. તેમણે કહ્યું, આ દુર્વ્યય શા માટે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, “એ બગાડ શા માટે કર્યો?

Viz kapitola kopírovat




માથ્થી 26:8

Následuj nás:

Reklamy


Reklamy