Online Bible

- Reklamy -




માથ્થી 26:54 - પવિત્ર બાઈબલ

54 પરંતુ ધર્મલેખોમાં કહ્યું છે તેથી એવું જ થવું જોઈએ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 તો ધર્મલેખો [માં જે લખેલું છે] કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

54 પણ જો તેમ કરવામાં આવે તો શાસ્ત્રમાં આ રીતે એ બનવું જોઈએ તેમ લખવામાં આવ્યું છે તે કેવી રીતે પરિપૂર્ણ થાય?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”

Viz kapitola kopírovat




માથ્થી 26:54

Následuj nás:

Reklamy


Reklamy