માથ્થી 26:16 - પવિત્ર બાઈબલ16 તે સમય પછી યહૂદાએ ઈસુને યાજકોને સોંપવા માટેના ઉત્તમ સમયની રાહ જોવા માંડી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને ત્યારથી તેણે તેમને પરસ્વાધીન કરવાનો લાગ શોધ્યા કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 એ સમયથી યહૂદા ઈસુને પકડાવી દેવાનો લાગ શોધતો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો. Viz kapitola |