માથ્થી 25:39 - પવિત્ર બાઈબલ39 અમે તને ક્યારે માંદો જોયો? અમે તને ક્યારે કારાવાસમાં જોયો અને તારી મુલાકાત લીધી?’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને ક્યારે અમે તમને માંદા અથવા કેદમાં જોઈને તમારી ખબર લીધી?’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 ક્યારે તમે બીમાર કે જેલમાં હતા ને અમે તમારી મુલાકાત લીધી?’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમને મળવા આવ્યા?’ Viz kapitola |