Online Bible

- Reklamy -




માથ્થી 25:38 - પવિત્ર બાઈબલ

38 અમે તને ક્યારે એકલો જોયો અને ઘરથી દૂર ફરતા જોયો? અને અમે તને અમારે ઘેર ક્યારે બોલાવ્યો? અમે તને વસ્ત્ર વગર ક્યારે જોયો અને તને કોઈક વસ્ત્ર પહેરવા આપ્યું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 અને ક્યારે અમે તમને પારકા જોઈને પરોણા રાખ્યા, અથવા નગ્ન જોઈને વસ્‍ત્ર પહેરાવ્યા?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 ક્યારે અમે તમને અજાણી વ્યક્તિ તરીકે જોયા ને અમારાં ઘરોમાં આવકાર આપ્યો કે નિર્વસ્ત્ર જોઈને વસ્ત્રો આપ્યાં?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં?

Viz kapitola kopírovat




માથ્થી 25:38

Následuj nás:

Reklamy


Reklamy