માથ્થી 25:28 - પવિત્ર બાઈબલ28 “તેથી ઘણીએ બીજા નોકરોને કહ્યું આની પાસેથી પૈસાની એક થેલી લઈ લો અને જેની પાસે દશ થેલી છે તેને આપી દો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 એ માટે એની પાસેથી તાલંત લઈને જેની પાસે દશ તાલંત છે તેને તે આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 તો હવે તેની પાસે જે સિક્કા છે તે લઈ લો અને જેની પાસે દસ હજાર સિક્કા છે તેને આપો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 એ માટે તેની પાસેથી તાલંત લઈને જેની પાસે દસ તાલંત છે તેને તે આપો. Viz kapitola |