માથ્થી 25:17 - પવિત્ર બાઈબલ17 જેને બે થેલીઓ મળી હતી તેણે પણ બીજે રોકાણ કયું અને બે થેલી કમાઈ લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેમ જ જેને બે, તે પણ બીજા બે કમાયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 એ જ પ્રમાણે જે સેવકને બે હજાર મળ્યા હતા તેણે બીજા બે હજારનો નફો કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો. Viz kapitola |