Online Bible

- Reklamy -




માથ્થી 25:11 - પવિત્ર બાઈબલ

11 “પછી પેલી બીજી કુમારિકાઓ આવી અને બહાર ઊભી રહીને કહેવા લાગી, ‘સ્વામી, હે સ્વામી, બારણાં ઉઘાડો અને અમને અંદર આવવા દો.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારું ઉઘાડ.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 પાછળથી બીજી કન્યાઓ પણ આવી પહોંચી. તેમણે બૂમ પાડી, ’પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો!’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’

Viz kapitola kopírovat




માથ્થી 25:11

Následuj nás:

Reklamy


Reklamy