Online Bible

- Reklamy -




માથ્થી 24:50 - પવિત્ર બાઈબલ

50 પણ તે ચાકરનો ધણી એવો ઓચિંતો આવી પહોંચશે કે તેને તે દિવસની કદી આશા નહિં હોય અને તે સમય વિષે તે જાણતો નહિ હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

50 તો જે દિવસે તે તેની વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો માલિક આવશે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

50 તો તે ધારતો નથી તેવી ઘડીએ તેનો શેઠ પાછો આવશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

50 તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે.

Viz kapitola kopírovat




માથ્થી 24:50

Následuj nás:

Reklamy


Reklamy