Online Bible

- Reklamy -




માથ્થી 24:44 - પવિત્ર બાઈબલ

44 એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 એ માટે તમે પણ તૈયાર રહો. કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

44 તેથી તમારે પણ હંમેશાં તૈયાર રહેવું જોઈએ. કારણ, તમે ધારતા નહિ હો તેવે સમયે માનવપુત્ર આવશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.

Viz kapitola kopírovat




માથ્થી 24:44

Následuj nás:

Reklamy


Reklamy