માથ્થી 24:20 - પવિત્ર બાઈબલ20 પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ તમારું નાસવું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 આ નાસભાગ શિષ્યાળામાં કે વિશ્રામવારને દિવસે ન બને તે માટે ઈશ્વરને પ્રાર્થના કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો. Viz kapitola |