માથ્થી 23:2 - પવિત્ર બાઈબલ2 “યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉપદેશ તમને સમજાવવાનો અધિકાર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “શાસ્ત્રીઓ અને ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 નિયમશાસ્ત્રના શિક્ષકો તથા ફરોશીઓ મોશેના નિયમશાસ્ત્રનું સાચું અર્થઘટન કરવાનો અધિકાર ધરાવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે; Viz kapitola |