માથ્થી 22:20 - પવિત્ર બાઈબલ20 પછી ઈસુએ તેમને પૂછયું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના ઉપર કોનું નામ લખેલું છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ત્યારે તે તેઓને કહે છે, “આ સૂરત તથા લેખ કોનાં છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 ઈસુએ તેમને પૂછયું, આમાં કોની છાપ અને કોનું નામ છે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ઈસુએ તેઓને કહ્યું કે, “આ ચિત્ર તથા લેખ કોનાં છે?” Viz kapitola |