Online Bible

- Reklamy -




માથ્થી 21:7 - પવિત્ર બાઈબલ

7 શિષ્યો ગધેડી અને નાના ખોલકાને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તેમના લૂગડાં ખોલકા પર મૂક્યા, ઈસુ તે પર બેઠો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા, ને પોતાનાં વસ્‍ત્ર તેઓ પર નાખ્યાં. અને ઈસુ તેઓ પર સવાર થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તેઓ ગધેડીને તથા તેના વછેરાને લાવ્યા અને તેના પર પોતાનાં વસ્ત્રો નાખ્યાં ને ઈસુ તે પર સવાર થયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા.

Viz kapitola kopírovat




માથ્થી 21:7

Následuj nás:

Reklamy


Reklamy