માથ્થી 21:39 - પવિત્ર બાઈબલ39 તેથી ખેડૂતોએ છોકરાને પકડ્યો અને ખેતરની બહાર ફેંકી દીઘો અને તેને મારી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 ત્યારે તેઓએ તેને પકડ્યો, ને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 તેથી તેમણે પુત્રને પકડયો, દ્રાક્ષવાડીની બહાર ધકેલી દઈને તેને મારી નાખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો. Viz kapitola |