માથ્થી 21:18 - પવિત્ર બાઈબલ18 બીજે દિવસે વહેલી સવારે, ઈસુ શહેરમાં પાછો ફરતો હતો ત્યારે તે ખૂબજ ભૂખ્યો થયો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હવે સવારે નગરમાં પાછા આવતાં તે ભૂખ્યા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 બીજે દિવસે સવારે શહેરમાં પાછા આવતાં ઈસુને ભૂખ લાગી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી. Viz kapitola |