માથ્થી 20:5 - પવિત્ર બાઈબલ5 તેથી લોકો ખેતરમાં કામ કરવા ગયા. “ફરી બાર વાગે અને બીજી વાર ત્રણ વાગે બજારમાં ગયો ત્યારે પણ લોકોને ખેતરમાં કામ કરવા માટે લઈ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી આશરે બપોરે તથા ત્રીજે પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 બાર વાગે અને ત્રણ વાગે તેણે તેમ જ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. Viz kapitola |