માથ્થી 20:3 - પવિત્ર બાઈબલ3 “નવ વાગ્યાની આસપાસ તે જમીનદાર બજારમાં ગયો ત્યારે કેટલાક માણસો કશુંય કામ કર્યા વિના ત્યાં ઊભા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને આશરે પહોર દિવસ ચઢતાં બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઊભા રહેલા જોયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 નવ વાગે તે ફરી ચોકમાં ગયો. ત્યાં કેટલાક માણસો હતા જેમને હજી કામ મળ્યું નહોતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા. Viz kapitola |