માથ્થી 20:29 - પવિત્ર બાઈબલ29 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા ત્યારે ઘણા લોકો ઈસુને અનુસરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 તેઓ યરીખોમાંથી નીકળીને આગળ જતા હતા. ઘણા લોકો ઈસુની પાછળ પાછળ ચાલતા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો. Viz kapitola |