માથ્થી 20:26 - પવિત્ર બાઈબલ26 પણ તમારી સાથે આ રીતે થવું ન જોઈએ. તમારામાં જે આગેવાન થવા ઈચ્છે તે તમારો સેવક હોવો જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 પણ તમારામાં એવું ન થાય. પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પણ તમારી મધ્યે તેવું ન હોવું જોઈએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો ચાકર થાય; Viz kapitola |