Online Bible

- Reklamy -




માથ્થી 20:24 - પવિત્ર બાઈબલ

24 જ્યારે આ માંગણી વિષે બાકીના દશ શિષ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ આ બે ભાઈઓ પર બહું ગુસ્સે થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને બીજા દશે જણે એ સાંભળ્યું ત્યારે તેઓ એ બન્‍ને ભાઈ પર ગુસ્સે થયા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ બધા આ બે ભાઈઓ પર ગુસ્સે થયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જયારે બીજા દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા.

Viz kapitola kopírovat




માથ્થી 20:24

Následuj nás:

Reklamy


Reklamy