માથ્થી 20:21 - પવિત્ર બાઈબલ21 ઈસુએ પૂછયું, “તારે શું જોઈએ છે?” તેણે ઉત્તર આપ્યો, “મને વચન આપ કે તારા રાજ્યમાં મારા બે દીકરાઓમાંથી એક દીકરો તારી જમણી બાજુ અને બીજો દીકરો તારી ડાબી બાજુએ બેસે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તેમણે તેને કહ્યું, “તું શું માગે છે?” તે તેમને કહે છે, “આ મારા બે દીકરા તમારા રાજ્યમાં એક તમારે જમણે હાથે ને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 ઈસુએ પૂછયું, તારી શી માગણી છે? તેણે જવાબ આપ્યો, તમારા રાજમાં મારા આ બન્ને પુત્રો તમારી ડાબી અને જમણી બાજુએ બેસે તેવું વચન આપો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ઈસુએ તેમને કહ્યું કે, “તમે શું ચાહો છો?” તેણે તેમને કહ્યું કે, “તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાંનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.” Viz kapitola |