માથ્થી 20:20 - પવિત્ર બાઈબલ20 પછી ઝબદીની પત્ની પોતાના દીકરાઓને સાથે રાખીને ઈસુની પાસે આવી. તેણે પગે પડીને ઈસુની પાસે માંગણી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ત્યારે ઝબદીના દીકરાઓની મા પોતાના દીકરાઓની સાથે તેમની પાસે આવી તથા પગે લાગીને તેમની પાસે કંઈ માગ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 ઝબદીના પુત્રોની માતા પોતાના પુત્રોને લઈને ઈસુની પાસે આવી અને તેમને પગે લાગીને તેણે માગણી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી. Viz kapitola |