માથ્થી 19:7 - પવિત્ર બાઈબલ7 ફરોશીઓએ પૂછયું, “તો પછી મૂસાએ એવી આજ્ઞા કેમ કરી છે કે મનુષ્ય પોતાની પત્નીને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપી છૂટાછેડા આપી શકે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓ તેમને કહે છે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતી આપીને તેને મૂકી દેવી?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ફરોશીઓએ પૂછયું, તો પછી પતિ પોતાની પત્નીને લગ્નવિચ્છેદનું લખાણ આપી ત્યજી દઈ શકે એવી આજ્ઞા મોશેએ શા માટે આપી? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓએ ઈસુને કહ્યું કે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતીનું પ્રમાણપત્ર આપીને તેને મૂકી દેવી?” Viz kapitola |