Online Bible

- Reklamy -




માથ્થી 19:20 - પવિત્ર બાઈબલ

20 યુવાને ઈસુને કહ્યું, “મેં આ બધી જ વાતોનું પાલન કર્યુ છે, હવે મારે શું કરવાનું બાકી છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તે જુવાને તેમને કહ્યું “એ બધી તો હું પાળતો આવ્યો છું. હજી મારામાં શું અધૂરું છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 યુવાને જવાબ આપ્યો, મેં આ બધી આજ્ઞાઓનું પાલન કરેલું જ છે. હવે મારે બીજું શું કરવાનું બાકી છે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તે જુવાને તેમને કહ્યું કે, “એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?”

Viz kapitola kopírovat




માથ્થી 19:20

Následuj nás:

Reklamy


Reklamy