માથ્થી 19:10 - પવિત્ર બાઈબલ10 શિષ્યોએ ઈસુને કહ્યું, “જો આવા જ કારણસર પુરુંષ છૂટાછેડા આપે તો તેના કરતાં લગ્ન કરવાં જોઈએ નહિ એ સારું છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેમના શિષ્યો તેમને કહે છે, “જો સ્ત્રી સંબંધી પુરુષનો એવો હાલ છે, તો પરણવું સારું નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેમના શિષ્યોએ તેમને કહ્યું, જો પત્ની સાથેના સંબંધ વિષે પતિની આવી દશા હોય તો પછી લગ્ન કરવું ન જોઈએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.” Viz kapitola |