માથ્થી 18:34 - પવિત્ર બાઈબલ34 તેનો ધણી ખૂબજ ગુસ્સે થયો અને જ્યાં સુધી તે પૂરેપૂરૂ દેવું ભરપાઈ ન કરે ત્યાં સુધી તેને સખત કેદની સજા ફરમાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 રાજા તેના પર ઘણો ગુસ્સે થયો અને તે તેનું દેવું ભરે નહિ ત્યાં સુધી તેને રિબાવવા જેલમાં પુરાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. Viz kapitola |