Online Bible

- Reklamy -




માથ્થી 18:33 - પવિત્ર બાઈબલ

33 જેમ મેં તારા પ્રત્યે જે દયા બતાવી એવી દયા તારા સાથી નોકર પ્રત્યે તારે દર્શાવવી જોઈતી હતી.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત ન હતી?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 તો મેં જેમ કર્યું તે જ પ્રમાણે તારે તારા સાથી સેવક પર દયા કરવાની જરૂર નહોતી?’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’”

Viz kapitola kopírovat




માથ્થી 18:33

Následuj nás:

Reklamy


Reklamy