Online Bible

- Reklamy -




માથ્થી 18:30 - પવિત્ર બાઈબલ

30 “પણ પહેલો નોકર સંમત ન થયો, તેણે તેના સાથી સેવકની ધરપકડ કરવા માટે ગોઠવણ કરી. અને પૂરેપુરું દેવું ચૂકવી આપે નહિ ત્યાં સુધી તેને જેલમાં પૂરાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું વાળે ત્યાં સુધી તેણે તેને કેદખાનામાં નાખ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 પણ તેણે તેનું માન્યું નહિ અને ઉપરથી તેનું દેવું ન ભરે ત્યાં સુધી તેને જેલમાં પુરાવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો.

Viz kapitola kopírovat




માથ્થી 18:30

Následuj nás:

Reklamy


Reklamy