માથ્થી 18:29 - પવિત્ર બાઈબલ29 “પેલો માણસ તેને પગે પડ્યો અને પોતાને થોડો સમય આપવા કરગરવા લાગ્યો અને કહ્યું, ‘મારા માટે ધીરજ રાખો મારી પાસે નીકળતું તારું બધુજ લેણું હું તને ચૂકવી દઈશ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી કે, ‘ધીરજ રાખ, ને હું તારું વાળી આપીશ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પેલો માણસ તેના પગે પડયો અને કરગરવા લાગ્યો, ’સાહેબ, જરા ધીરજ રાખો, હું તમારું બધું દેવું ભરી આપીશ.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ.’” Viz kapitola |