માથ્થી 18:27 - પવિત્ર બાઈબલ27 રાજા એના નોકર માટે દિલગીર થયો અને તેનું દેવું માફ કરી દીધું અને તેને છોડી મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને છોડી દીધો, ને દેવું તેને માફ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 રાજાને તેના પર દયા આવી, તેથી તેણે તેનું દેવું માફ કર્યું અને તેને છોડી મૂકવામાં આવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું. Viz kapitola |