Online Bible

- Reklamy -




માથ્થી 18:22 - પવિત્ર બાઈબલ

22 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને કહું છું, સાત વાર નહિ પણ સાત વાર કરતાં પણ વધારે અને તારી વિરૂદ્ધ અપરાધ ચાલુ રાખે તો સિત્યોતેર વખત તારે તેને માફી આપવી જોઈએ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ઈસુએ તેને કહ્યું, “સાત વાર સુધીનું હું તને નથી કહેતો, પણ સિત્તેરગણી સાત વાર સુધી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 ઈસુએ જવાબ આપ્યો, ના, સાત વાર નહિ, પણ સિત્તેર ઘણી સાત વાર માફ કર.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ઈસુએ તેને કહ્યું કે, “સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છું.

Viz kapitola kopírovat




માથ્થી 18:22

Následuj nás:

Reklamy


Reklamy