માથ્થી 17:7 - પવિત્ર બાઈબલ7 ઈસુએ પાસે આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, “ઊઠો, બીશો નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું, “ઊઠો, ને બીહો નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ઈસુએ આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, ઊઠો, ગભરાશો નહિ! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, “ઊઠો, અને બીશો નહિ.” Viz kapitola |