Online Bible

- Reklamy -




માથ્થી 17:10 - પવિત્ર બાઈબલ

10 શિષ્યોએ ઈસુને પૂછયું કે, “શાસ્ત્રીઓ એવું શા માટે કહે છે કે, ખ્રિસ્ત પહેલાં એલિયાએ આવવું જોઈએ?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે તેમના શિષ્યોએ તેમને પૂછ્યું, “શાસ્‍ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પહેલાં આવવું જોઈએ?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 ત્યાર પછી શિષ્યોએ ઈસુને પૂછયું, નિયમશાસ્ત્રના શિક્ષકો શા માટે કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?”

Viz kapitola kopírovat




માથ્થી 17:10

Následuj nás:

Reklamy


Reklamy